300.00

MRP ₹315 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Memoir & Biography

Print Length

370 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2014

ISBN

9788184619898

Weight

195 Gram

Description

ગાંધીજી દક્ષિણ આફ્રિકા વકીલાતના વ્યવસાય માટે ગયેલા, પરંતુ ત્યાની રંગભેદની નીતિને કારણે ‘કુલી બેરિસ્ટર’ બની ગયા ! વ્યક્તિગત અપમાનનો ઘૂંટડો ગળી જઈને, ૨૩ વર્ષીય મોહને સમસ્ત સમાજ અને માનવતાને કેન્દ્રમાં રાખીને સત્યની લડત શરૂ કરી. તેમણે ૨૧ વર્ષ દક્ષિણ આફિકામાં રહીને અહિંસા અને સત્યાગ્રહના માર્ગે માનવ અધિકારની આ લડત ચલાવી.
‘મોહન’થી ‘મહાત્મા’ સુધીની આ યાત્રા અત્યંત રસપ્રદ, પ્રેરક તથા ગરિમાયુક્ત છે. એક સામાન્ય માણસની જેમ જ વ્યક્તિગત મર્યાદાઓ ધરાવતા યુવા ગાંધી, આત્મિક બળ અને અંતરાત્માના અવાજે કેવા ચમત્કારો સર્જે છે અને કેવી લોકજાગૃતિ લાવે છે તેનું આલેખન આ પુસ્તકમાં છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%