₹130.00
MRPGenre
Novels & Short Stories
Print Length
168 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2014
ISBN
9789351620976
Weight
84.5 Gram
આ પુસ્તકમાં પોતાને સ્પર્શેલા આવા સંસ્કારદીપકોની વાત પ્રતાપભાઈએ માંડી છે. સામાન્ય લાગતા માણસોમાં પણ સંસ્કારની મૂડી કેવી ભરી પડી છે તેનો અનુભવ શબ્દે-શબ્દે થાય છે. લેખકના બચપણ, અભ્યાસ અને કારકિર્દીનાં પ્રારંભનાં વર્ષોના અનુભવો વાંચતાં એવું અનુભવાય છે કે જાણે આ લેખકના સંસ્કારના ઘડતરની કથા છે. પ્રસંગકથાઓ લગભગ સાત દાયકા જેટલા સમયગાળાને આવરી લે છે. આ સમયપટ અને તેનો વિકાસક્રમ આ પુસ્તકમાં રેખાંકિત થયેલો દેખાય છે.
0
out of 5