Logo

  •  support@imusti.com

Vignangoshti: Aaspasni Duniya (વિજ્ઞાનગોગોષ્ઠી: આસપાસની દુનિયા)

Price: ₹ 100.00

Condition: New

Isbn: 9788184619041

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Science & Technology,Educational,

Publishing Date / Year: 2013

No of Pages: 112

Weight: 190 Gram

Total Price: 100.00

    0       VIEW CART

સૃષ્ટિનાં રહસ્યો અને તેની મૂળભૂત સંરચનાને સમજવાનો પ્રયાસ તેનું નામ જ વિજ્ઞાન. તેમાં સમગ્ર બ્રહ્માંડ અને આપણી જાત પણ આવી જાય, કારણ કે આપણે પોતે પણ સૃષ્ટિનો જ એક અંશ છીએ. આ રીતે વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન ભિન્ન નથી. ડૉ. પંકજ જોષી આપણા દેશના જાણીતા વિજ્ઞાની છે. બ્લેક હોલ્સ તથા મહાકાય તારાઓના વિલય અને વિસ્ફોટ વિશેનું તેમનું સંશોધનકાર્ય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને પ્રસિદ્ધ પામ્યું છે. તેમની પાસેથી મળેલું આ પુસ્તક અભ્યાસપૂર્ણ વિગતોથી સમૃદ્ધ છે.