₹200.00
MRPGenre
Spiritual
Print Length
328 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184617580
Weight
600 Gram
પ્રસ્તૃત પુસ્તકમાં સ્વામીજીએ એવા જ સંતોને લીધા છે જેમની પાસેથી યુગાનુરૂપ પ્રેરણા મળે ,બને ત્યાં સુધી ચમત્કારોને ટાળ્યા છે .લેખકે સંતોના ચરિત્રો કરતા ચિંતનને વધુ મહત્વ આપ્યું છે સંતોના ત્રણ પ્રકાર વર્ણવાયા છે .એક ભજન કરનારા ,બે ,સેવા કરનારા ,અને ત્રીજા સમાજ સુધારા કરનારા .
પુસ્તકનો હેતુ આપણે આપણા સંતોને સમજીએ ,તેમને અનુસરીએ ,બને તેટલા વ્યાપક અને વિશાલ થઈ એ અને ધાર્મિક થવાનું પસંદ કરીએ ..
0
out of 5