Logo

  •  support@imusti.com

Hirano Khajano (હીરાનો ખજાનો)

Price: ₹ 50.00

Condition: New

Isbn: 9788190641692

Publisher: R. R. Sheth and Co. Pvt. Ltd

Binding: Hardcover

Language: Gujarati

Genre: Novels & Short Stories,

Publishing Date / Year: 2013

No of Pages: 160

Weight: 150 Gram

Total Price: 50.00

    0       VIEW CART

પુસ્ર્તક "હીરાનો ખજાનો" મનમાં ઉદ્દ્ભવેલો. એ વખતે તો ઈન્ટરનેટ કે એવી કોઈ સગવડતા નહોતી પરંતુ અમારી શાળાની લાઈબ્રેરી ખાસ્ર્સી સમુદ્ર, એનો ઉપયોગ કરીને આફ્રિકાની વાતો વાંચતો ગયો અને એ પરથી વાર્તા બનતી ગઈ. એ પછી મેડીકલની લાંબી સફર, બાળરોગ નિષ્ણાત બની ગયા પછી તરત જ કારકિર્દીમાં લાગી ગયો. પછી એક દિવસ નાની બહેને સાચવી રાખેલ એ વાર્તા મને મોકલાવી। એ વાંચ્યા પછી ડીક, જેક, રોબર્ટ અને જ્હોન હેરિંગ પાછા સમયની ધૂળ ખંખેરીને બેઠા થઈ ગયા.અને આજે એ પુસ્ર્તકરૂપે પણ આકાર પામી રહ્યું છે.