₹200.00
MRPGenre
Novels & Short Stories
Print Length
192 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2018
ISBN
9789351228073
Weight
292 Gram
આખરે પ્રવાસ એટલે શું? જીવન સ્વર્ય એક પ્રવાસ છે અને એ પ્રવાસ રહસ્યથી છલોછલ, હોય છે. રહસ્ય ન હોત તો અપરિચયના પ્રદેશમાં અસંખ્ય મિત્રો મળ્યા હોત ખરા? આપણે ત્યાં સૌંદર્યનો સંબંધ ક્ષણે ક્ષણે પ્રગટ થતી નૂતનતા સાથે જોડાયો છે. પ્રવાસમાં જે આનંદ પ્રાપ્ત થાય તેનું રહસ્ય પ્રતિક્ષણ પ્રાપ્ત થતો નૂતન સૌંદર્યબોધ છે. હઠીલા વાસીપણાથી બચવા માટે માણસ પ્રવાસમાં જોડાય છે. એવા પ્રવાસાનંદનું રહસ્ય વાસીપણાની ઘરેડમાંથી મુક્ત થવાની ઝંખનામાં રહેલું છે. આપણું "કાયમી! સરનામું પણ બાંધૈ છે અને તેથી પ્રવાસ મુક્તિપ્રદ અનુભૂતિ કરાવે છે.
It is a liberating experience.
0
out of 5