Logo

  •  support@imusti.com

Bright Career Ni Golden Key (Bright કરિયરની ગોલ્ડન Key)

Price: ₹ 120.00

Condition: New

Isbn: 9789351228707

Publisher: R. R. Sheth and Co. Pvt. Ltd

Binding: Paperback

Language: Gujarati

Genre: Self-Help,

Publishing Date / Year: 2019

No of Pages: 104

Weight: 100 Gram

Total Price: 120.00

    0       VIEW CART

જિંદગીભરની મૂંઝવણનો એકમાત્ર ઉકેલ કરિયર - એ આજના દરેક યુવાનો અને મા-બાપ માટે જીવન-મરણનો પ્રશ્ન બની ગયો છે. કરિય માટે તો મા-બાપ પોતાની જીવનભરની બચતના લાખો રૂપિયાનું આંધણ કરવા પણ તૈયાર હોય છે. બાળકનાં ન્મથી શરૂ થતી આ ચિંતા તમને સતત પરહેશાન કરતી રહે છે અને ઘણીવાર બાળક સાથેનાં તંગ સંબંધોમાં પણ ફેરવાઈ જાય છે. આ સંઘર્ષનું એકમાત્ર કારણ, બાળકનાં ઊજળાં ભવિષ્ય માટેનું આયોજન કરવા અંગેની મૂંઝવણ હોય છે. આ પુસ્તક વિદ્યાર્થીઓ અને મા-બાપની એ મૂંઝવણનો એકમાત્ર અને સચોટ વિકલ્પ છે. ખોટી કરિયરની પસંદગી અને લાખો રૂપિયાનું આંધણ કરતાં પહેલાં આ પુસ્તક વાંચો. કરિયરના વિવિધ Options અને ઉત્તમ કરિયર કેવી રીતે પસંદ કરવી જોઈએ તેનું Golden Guidance આ પુસ્તકમાંથી મળશે. બાળકોનાં માનસને સમજતાં Expert અને ઉત્તમ કરિયર કોચ ડૉ. નિમ્રત સિંગે પોતાનાં વર્ષોનાં અનુભવોના આધારે લખેલું આ પુસ્તક તમારા બાળકના Bright Future માટે અત્યંત ઉપયોગી બનશે.