Aayat Loves Mohit (आयत Loves મોહિત)

By Salma Dal (સલમા દલ)

Aayat Loves Mohit (आयत Loves મોહિત)

By Salma Dal (સલમા દલ)

225.00

MRP ₹236.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

192 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2019

ISBN

9789388882958

Weight

180 Gram

Description

...અને એટલે જ....
. શું અલગ ધર્મનાં છોકરા-છોકરી વચ્ચે લવ-મૅરેજ થઈ શકે ? શું પ્રેમ એ ધર્મ કે નાત-જાતનો ગુલામ હોઈ શકે ? સાચો પ્રેમ સદીઓથી જ કસોટીઓની શૂળીએ ચડતો જ રહ્યો છે. પ્રેમીઓએ ડગલે ને પગલે પોતાના પ્રેમની સાબિતીઓ ક્યાં સુધી આપવી પડશે ? ક્યાં સુધી પોતાની લાગણીઓના બલિદાનો એમણે આપવાં પડશે? ધર્મના સીમાડાઓને ઓળંગી જતી આ પ્રેમકથા, તમને સાચા પ્રેમનું ડેમોસ્ટ્રેશન તો આપે જ છે, પ્રેમ અને સંબંધના એક યુનિક રોમાંચનો અનુભવ પણ કરાવશે !
એક જ બેઠકે પૂરી કરવાનું વ્યસન લગાડી દેતી આ પ્રેમકથાના નામમાં, તમે તમારું અને તમારા પ્રિયપાત્રનું નામ વાંચતા અને `અનુભવતા' ચોક્કસ થઈ જશો !
તમારાં પ્રિયપાત્રને પ્રેમના પ્રતીક તરીકે ભેટમાં આપવા લાયક ૨૧મી સદીની પ્રેમકથા એટલે
આયત લવ્સ મોહિત


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%