₹160.00
MRPGenre
Print Length
154 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788184405712
Weight
125 Gram
એક -બીજાને ગમતા રહીએ "લેખોનો સંગ્રહ માણસમાત્રને દરેક સંબંધ વિશે સમજવાની અને જાણવાની એક તરસ હોય છે ,કારણકે દરેક માણસને એવું લાગે છે કે એના સંબંધમાં કઈક ખૂટે છે .પણ લાગણીના સંબંધમા શું ખૂટે છે તે જોવાને બદલે શું મેળવી શકાયું છે એના પર ફોકસ કરવામાં આવે તો કદાચ કોઈ પણ સંબંધ વધુ સ્વસ્થ અને સલામત રીતે સુખ અને શાંતિ આપી શકે . બધી જ મોસમમાં સતત એકબીજાની સાથે રહી શકાય એનું નામ જ દોસ્તી .
0
out of 5