₹165.00
MRPGenre
Print Length
169 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2013
ISBN
9788184402063
Weight
135 Gram
આયનો એક એવી કથા છે. જેમાં કેવળ અદભુતનું જ પ્રયોજન છે. મૂળ ટુકી વાર્તા રૂપે લખાયેલી આયનો નું લઘુ નવલ તરીકે પુનઃસર્જ, મુંબઈના દૈનિક સમાંતર માં થયું તે પણ એક પ્રયોગ હતો. આયનો નું એક પ્રકરણ રોજેરોજ છપાતું. અને એમ આ માસની નવલકથા રૂપે તેનું પ્રકાશન થયું. આજે તે પુસ્તકરૂપે પ્રગટ થઇ રહ્યું છે.
0
out of 5