₹250.00
MRPGenre
Print Length
362 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2007
ISBN
849891012033
Weight
360 Gram
વનસ્પતિ વિજ્ઞાનને ઓળખવું હોય તો કુદરત પાસે ,અને જંગલોમાં જવું જરૂરી છે .ત્યાં તમને દરેક વનસ્પતિની ઓળખાણ થાય તે ઉપરાંત કુદરતમાં સાગર વગેરેમાં થતા સાગરિય શંખ ,છીપ ,કોડી મોતી વગેરીની પણ જન થાય . દરેક દેશને પોતપોતાની વનસ્પતિ હોય છે .અને તેના ગુણધર્મો જુદી જ્દી રીતે જોવાય છે. આ પુસ્તકમાં લેખકે ભૂલાઈ ગયેલી આ વનવગડાની સંસ્કૃતને જાગ્રત કરવાનો પ્રયત્ન કર્યો છે .
0
out of 5