₹200.00
MRPGenre
Print Length
231 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2010
ISBN
9788184402315
Weight
230 Gram
અગ્નિની પાંખો આ પુસ્તક એપીજે અબ્દુલ કલામની આત્મકથા એક અસામાન્ય કહેવાય તેવા જીવનનું વર્ણન કર છે : તમિલનાડુમાં આવેલા એક નાનકડા યાત્રાધામ રમેશ્વરમના એક અલ્પશિક્ષિત નાવિકના ઘરમાં જન્મેલું એક બાળક મોટું થઈને ભારતના અવકાશ સંશોધનના અને પ્રક્ષેપાસ્ત્ર વિકાસના કાર્યક્રમોને દોરવણી આપે છે અને આપણા યુગના એક સૌથી મહત્વના વિજ્ઞાની-આગેવાન તરીકે ઊભરી આવે છે. અગ્નિની પાંખો એ હિંમત અને આત્મશ્રદ્ધાની એક જોશપૂર્ણ કથા છે; તે જેટલી જ આઝાદ ભારતની વૈજ્ઞાનિક અને ટેકનોલોજિકલ આત્મનિર્ભરતા માટેની ખોજની મહાકથા પણ છે. આ સરળીકૃત અને સંક્ષિપ્ત આવૃત્તિ સૌ વાચકો માટે ડો. કલામની પ્રેરણાદાયક કથાને પ્રાપ્ત બનાવે છે. પુસ્તકને અંતે આપવમાં આવેલ ટેકનિકલ શબ્દોની સ્પષ્ટતા પુસ્તકને વધા
0
out of 5