Logo

  •  support@imusti.com

The Kite Runner (ધ કાઈટ રનર)

Price: ₹ 250.00

Condition: New

Isbn: 9788184404883

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Paperback

Language: Gujarati

Genre: Novels and Short Stories,

Publishing Date / Year: 2011

No of Pages: 173

Weight: 215 Gram

Total Price: 250.00

    0       VIEW CART

આ વાર્તાના મૂળ લેખક ખાલીદ હુસેની છે અને તેનો અનુવાદ રીતેશ ક્રિસ્ટી છે લેખક એક ઉમદા વાર્તાકાર છે .માનવજીવનના દરેક પાસા ,દરેક ખૂબી કુશળતાથી આલેખે છે .કથામાં મિત્રતા ,ઈર્ષા ,પ્રેમ ,દ્વેષ ,અનુગ્રહ ,પૂર્વગ્રહ ,ડર ,નિરાશા ,ક્રોધ ,વેરભાવના ,લાલચ અને ઉદારતા જેવા માનવસહજ લક્ષણોનું સુંદર મ્રિ શ્રણ જોવા મળે છે લેખકે આમીર અને હસનની મિત્રતાનું ચિત્રણ રજુ કર્યું છે સાથે સાથે અફઘાનીસ્તાનનું પણ તાદ્રશ વર્ણન કર્યું છે .કથામાં લેખકનો પોતાની માતૃભુમીની દુર્દશા કરી રહેલા તાલીબાન પ્રત્યેનો આક્રોશ પણ વ્યક્ત થાય છે.