₹200.00
MRPGenre
Print Length
144 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2013
ISBN
9788184407563
Weight
300 Gram
પ્રેમનો પાસવર્ડ આ પુસ્તક માં કહે છે કે દોસ્તીમાં પ્રેમ હોય છે અને પ્રેમમાં દોસ્તી.....! ગમતી વ્યક્તિ કેમ ગમે છે ? - એના ખુલાસા કે કારણો નથી હોતા! એ તો ગમે છે એટલે ગમે જ છે ! ખુબ બોલવાનું મન હોય અને જીભ ઉપર શબ્દો ના આવે ત્યારે આ પુસ્તક તમરી સાથે હશે.... હરહંમેશા..... ખુલવા અને ખીલવા માટે જીવનને જીવવા માટે સામસામે એન્ટર કરવો પડે છે... "પ્રેમ નો પાસવર્ડ"
0
out of 5