₹300.00
MRPGenre
Print Length
93 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2011
ISBN
849891012101
Weight
300 Gram
એ ઓળખાય નહિ, પણ વર્તાય ... આનંદ આવે જો થોદુઘણું સમજાય... એ સહજ છે- ઝરણું નદી બને અને નદી દરિયો બનેને એટલું સહજ... રેતીની ઢગલી સદીઓ જતા પર્વત બની જાયને એટલું સહજ.... પંખીની પાંખો આકશને ઢાંકી ડે એટલું સહજ.... તમે ધારો તો એના વિષે આત્મવિશ્વાસથી ખોટું બોલી શકો-
0
out of 5