Logo

  •  support@imusti.com

Dodh Dahya Tarak Mehtani Dairy (દોઢ ડાહ્યા તારક મેહતાની ડાયરી)

Price: ₹ 150.00

Condition: New

Isbn: 9788184403183

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Hardcover

Language: Gujarati

Genre: Humor,

Publishing Date / Year: 2009

No of Pages: 206

Weight: 230 Gram

Total Price: 150.00

    0       VIEW CART

અમદાવાદ નગરી મધ્યે વિનોદભટ્ટ નામે એક મારો મિત્ર વસે છે, બડો નામાંકિત હાસ્યલેખક છે. સંદેશ નામના દૈનિકની રવિવારની પૂર્તિમાં ઈદમ તૃતીયમ નામની વ્યંગ-કટાર એ જમાનાઓથી લખે છે. ગુજરાતમાં એક વાચકવર્ગ એવો છે જે રવિવવારે સવારે દાતણ કરતા પહેલા ઈદમ તૃતીયમ વાંચે છે.