Logo

  •  support@imusti.com

Returnticket (રિટર્નટિકિટ)

Price: ₹ 180.00

Condition: New

Isbn: 849891012569

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Hardcover

Language: Gujarati

Genre: Humor,

Publishing Date / Year: 2010

No of Pages: 216

Weight: 255 Gram

Total Price: 180.00

    0       VIEW CART

મારા એક નવલકથાકાર મિત્ર છે. ખાસ લોકપ્રિય છે. એમને જીંદગીમાં એક જ ફ્ર્સ્ટેસન છે, વિવેચકો એમને ઉતમ સાહિત્યકાર તરીકે સ્વીકારતા નથી. મારા એ મિત્રને જયારે પણ જાહેરમાં ભાષણ કરવાનું આવે છે ત્યારે એમના ભાષણનો એક જ વિષય હોય છે વિવેચક . વિવેચકો નપુસંક છે.