દર અઠવાડીએ વાચકોને ખડખડાટ હસાવવા - તોબા ! તોબા ! ચિત્રલેખા સાપ્તાહિકમાં મારી દુનિયાને ઉંધા ચશ્માં હશ્ય્લેખામાળા ફૂલછાબ ના તંત્રી શ્રી હરસુખ સંઘાણીને ગમી ગયેલી . ૧૯૭૭ માં તેમને ફૂલછાબ ની રવિવારીય પૂર્તિમાં એવી કટાર લખવાનો મને આગ્રહ કર્યો. મને પણ ઉત્સાહ જાગ્યો અને મીન શરુ કરી કટાર સાર આ સંસારનો ..... તોબા .....તોબા.
Sar Aa Sansarno…Toba…Toba (સાર આ સંસારનો તોબા..તોબા…)
Author: Tarak Mehta (તારક મહેતા)
Price:
₹
150.00
Condition: New
Isbn: 9788184400250
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Hardcover
Language: Gujarati
Genre: Humor,
Publishing Date / Year: 2007
No of Pages: 206
Weight: 225 Gram
Total Price: ₹ 150.00
Reviews
There are no reviews yet.