₹150.00
MRPGenre
Print Length
204 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2008
ISBN
9788184401141
Weight
175 Gram
પત્રકાર તરીકે મારા વ્યવસાયમાં આવ્યો તે પહેલા હું બનારસ હિંદુ યુનીવર્સીટીના પ્રોફેસર ત્રીલોક્ચંદજીના સંપર્ક માં આવ્યો. તે પછી જે. કૃષ્ણમૂર્તિના પુસ્તકો વાંચ્યા. પત્રકાર થયા પછી વજ્રેશ્વરીવાળા મુક્તાનંદ સ્વામી અને બીજા ઘણા બાબાઓ સાધુઓના પરિચય થયા.પણ મનેવિવેક અને સાધના ની વાત ગમી.-તમે જ તમારા ગુરુ છો.
0
out of 5