Logo

  •  support@imusti.com

Tapudani Toor Mandali (ટપુડાની ટૂર મંડળી)

Price: ₹ 125.00

Condition: New

Isbn: 9788184407884

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Hardcover

Language: Gujarati

Genre: Humor,

Publishing Date / Year: 2013

No of Pages: 192

Weight: 215 Gram

Total Price: 125.00

    0       VIEW CART

આજે દુનિયાને ઉંધા ચશ્માં લેખમાળાને લગભગ પિસ્તાલીસ વર્ષ થયા. વાસ્તવિક પાત્રોના આધારે લીધે વાચકોને તેમાં સમાજનું પ્રતિબિંબ દેખાતું રહ્યું છે. આટલા વર્ષો એમનો પ્રેમ મળતો રહ્યો છે.તેમને લીધે પરદેશની મુસાફરીઓ કરી શક્યો છું. આ લેખમાળા ઉપરાંત મેં નવલકથા,નાટકો,બીજી કેટલીક લેખમાળાઓ લખી પણ વાચકોને ટપુ પ્રસ્થાપિત થઇ ગયો છે.