₹240.00
MRPGenre
Print Length
120 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2001
ISBN
849891012712
Weight
160 Gram
આ પુસ્તક ગૌતમ શર્માની અનોખી દરિયાઈ રહસ્યકથા છે. લક્ષદ્વીપ દ્વીપસમૂહના મીનીકોય ટાપુના કિનારા પર એક દિવસ એક યુવાનનું લોહીલુહાણ શરીર તણાઈ આવે છે .માછીમારો એને બચાવે છે પણ યુવાન પોતાનો અતીત ભૂલી ગયો હોય છે પણ એના અતીતના ઓછાયા એને છોડતા નથી એના શત્રુઓ આ ટાપુ પર હુમલાઓ કરે છે અને ભારત સરકાર પણ એની શોધ કરી રહી હતી આમ આ એક રહસ્ય કથા છે
0
out of 5