₹180.00
MRPGenre
Print Length
322 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2009
ISBN
9788184402117
Weight
305 Gram
ભજન સમય,સૂર અને શબ્દ સાથે જોડાયેલ છે . ભજન ભાંગતી રાત્રે ગવાય છે. રાત્રીના ચાર પ્રહાર પ્રમાણેની વાણી છે. પ્રથમ પ્રહાર - જીવાન્મુખી વાણી,બીજો પ્રહાર ગુરુમુખી વાણી,ત્રીજો પ્રહર શીવ્મુખી વાણી ને ચોથો પ્રહાર બ્ર્હ્મમુખીવાણી. તેમાં રાત્રીના બાર પછી આરાધ, તે પછી ભેરવી, રામગીરી,પ્રભાતી એ ક્રમમાં ભજન ગાવવામાં આવે છે.
0
out of 5