₹225.00
MRPGenre
Spiritual
Print Length
133 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2011
ISBN
9788184405880
Weight
340 Gram
ભજન સાહિત્યમાં "આગમવાણીનું "આગવું સ્થાન છે .તેમાં ભજનીક સંતોએ ભાવિના એંધાણ તો ભાખ્યા છે ,સાથે સાથે વિમાંર્ગેથી પાછા વળવાની અને સન્માર્ગે ચાલવાની ચેતવણી પણ આપી હોય છે .ભાવિના અંધકાર સામે દીવો ધરે છે .કળજુગમાં માણસ હારી જાય ત્યારે આ વાણી એને સતના મંડાણની હેયાધારણ આપે છે .
0
out of 5