Logo

  •  support@imusti.com

Safalatana Shreshtha Moti (સફળતાના શ્રેષ્ઠ મોતી)

Price: ₹ 150.00

Condition: New

Isbn: 9788184408133

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Hardcover

Language: Gujarati

Genre: Other,

Publishing Date / Year: 2013

No of Pages: 183

Weight: 515 Gram

Total Price: 150.00

    0       VIEW CART

એક નગરમાં ભગવાન બુદ્ધ પ્રવચન કરતા હતા. રાત્રીનો સમય હતો. શ્રોતાઓમાં એક જણ ઝોકા ખાતો હતો. ભગવાને એને કહ્યું : "ભાઈ, ઊંઘો છો?" નહિ ભગવાન ! પેલાએ ચોકીને કહ્યું. પેલો પાછો ઊંઘવા લાગ્યો ! ભગવાને ત્ર-ચાર વાર પૂછ્યું.