₹550.00
MRPGenre
Spiritual
Print Length
218 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2014
ISBN
9788184409246
Weight
515 Gram
શિવ ! મહાદેવ ! દેવોના દેવ. દુષ્ટ તત્વોનો નાશ કરનાર. તામસી પ્રેમી. લડાયક યોદ્ધા. પૂર્ણ કળાના નૃત્યકાર. સર્વને આંજી દે તેવા નેતા. સર્વ શક્તિશાળી છતાય નિષ્કલંક હાજરજવાબી અને શીઘ્ર ગુસ્સે થાય તેવા. આ શિવકથાના ત્રણ ભાગમાં મેલુહા પહેલો ભાગ હતો, જે આ અનન્ય નાયકની જીવનસફરને રજુ કરતો હતો. આ જ કથા બીજા ભાગમાં એટલે કે નાગવંશમાં પ્રવાહિત રહી હતી અને તેનો અંત તમે જે પુસ્તક હાથમાં લીધું છે - વાયુપુત્રોના શપથમાં પૂરો થાય છે.
0
out of 5