₹125.00
MRPGenre
Print Length
172 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2014
ISBN
9788192603612
Weight
195 Gram
વ્યક્તીના જીવનમાં ચાલતા ચાલતા રસ્તો ક્યારે બંધ થાય અને નવો રસ્તો લેવો પડે કસું કલ્પી ના શકાય. મારા જીવનમાં પણ એવું જ બન્યું. હું નોકરીમાંથી નિવૃત થયેલો . શાંતિનું જીવન ગળતો હતો. કોઈ ટેન્સન ન હોતું.પરિવાર પણ પોતાની જવાબદારીથી ચાલતો હતો.એક ક્ષણ એવી આવી કે અખો પરિવાર અનાથ થઇ ગયો.એક ટેલીફોનથી મારા જીવનનો રસ્તો કંટાળો બની ગયો
0
out of 5