Doodhma Lohina Teepa (દૂધમાં લોહીના ટીપા)

By Chandrakant Bakshi (ચંદ્રકાંત બક્ષી)

Doodhma Lohina Teepa (દૂધમાં લોહીના ટીપા)

By Chandrakant Bakshi (ચંદ્રકાંત બક્ષી)

175.00

MRP ₹183.75 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

History

Print Length

244 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2003

ISBN

849891011968

Weight

355 Gram

Description

દુધમાં લોહીના ટીપાં' શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા થઇ ગઈ અને એમનું શરીર ચિતા પર મૂકી ચુક્યું હતું વિશ્વભરમાંથી રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ, ઉપરાષ્ટ્રપતિઓં, રજાઓ ઉપસ્થિત થયા હતા. પછી એ ક્ષણ આવી, અગ્નિદાહની અને અગ્નીસંસ્કારાની જે વિશ્વના ઘણા દેશોના અધ્યક્ષો પ્રથમ વખત જ જોઈ રહ્યા હતા સામે ચિતા પર એ શ્રીમતી ઇન્દિરા ગાંધીનું નિશ્રેષ્ટ શરીર મુક્યું હતું, જે શ્રીમતી ગાંધીને આમાંના ઘણા મળ્યા હતા. ઘણાએ ચર્ચાઓ કરી હતી. પછી એમના સુપુત્રે ચંદનના લાકડાની ચિતાની પરિક્રમા કરી - હાથમાં એક સળગતું લાકડું લઈને, બ્રાહ્મણોમાં ગગનભેદી મંત્રોચ્ચારોની વચ્ચે, અને પૂરું હવામાન સ્તબ્ધ થઇ ગયું પછી અગ્નિ પેટાવ્યો, ભડભડ જલતી ચિતાની શિખાઓ અને ધુમાડાઓમાં શ્રીમતી ગાંધીનું શરીર અદેશ્ય થતું ગયું. કેટલાક વિદેશી સર્વસર્વાઓને આવા 'ક્રૂર' સીનારીઓની કલ્પના ના હતી !


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%