Shaherma Farta Farta (શહેરમાં ફરતાં ફરતાં)

By Vaju Kotak (વજુ કોટક)

Shaherma Farta Farta (શહેરમાં ફરતાં ફરતાં)

By Vaju Kotak (વજુ કોટક)

435.00

MRP ₹456.75 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels And Short Stories

Print Length

564 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2015

ISBN

9788193242322

Weight

550 Gram

Description

કાકાએ પોતાના હાથ બતાવ્યા, એમના હાથનાં આંગળાં લાલ બની ગયાં હતાં અને એમની આંખો પણ સૂજી ગયેલી હતી. મેં પૂછ્યું આ બધું શું થઈ ગયું છે.? ‘આ બધું તારી કાકીનું પરાક્રમ છે. મને પરાણે મરચાંના ડીટિયાં તોડવા બેસાડ્યો. પહેલાં તો મેં ના પાડી, પણ તેણે કહ્યું કે અથાણું બે હાથે ખાઈ જાઓ છો. આજે મદદ કરવા બેસો એટલે ખબર ખબર પડશે કેમ અથાણું થાય છે. વજુ ! મારા બંન્ને હાથમાં આગ લાગી છે અને આંગળાં તો જાણે મીણબત્તીની જેમ બળી રહ્યાં હોય એમ લાગે છે. પૈસા, સમય, હાથ-પગ અને ખાતી વખતે મોઢું ! આજે મને એમ લાગે છે કે આપણા જીવનમાં અથાણાં જોઈએ જ નહીં, અધૂરામાં પૂરું કેરી કાપવા બેઠો હતો અને હાથ દુખી ગયા છે.’ કાકાની કફોડી દશા જોઈને મને દયા આવી અને હું એમને બાજુની હોટલમાં નાસ્તો કરવા લઈ ગયો. આ હોટેલમાં પણ એવો સખત બફારો હતો કે જાણે આપણે કોઈ બળતી સગડીમાં દાખલ થયા હોઈએ. આવી ગરમીમાં પણ હું જોઈ શકતો કે માણસો ગરમાગરમ ભજિયાં અને તીખી તમતમતી મરચાંની ચટણી ખાઈ રહ્યા હતા ! કપાળેથી પરસેવો લૂંછતા જતા હતા અને ખાતી વખતે મોઢામાંથી સિસકારા બોલાવતા હતા.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%