Manavtano Maheraman (માનવતાનો મહેરામણ)

By Vaju Kotak (વજુ કોટક)

Manavtano Maheraman (માનવતાનો મહેરામણ)

By Vaju Kotak (વજુ કોટક)

115.00

MRP ₹120.75 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels And Short Stories

Print Length

144 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2015

ISBN

9788193174494

Weight

150 Gram

Description

‘સાહેબ એવું બન્યું કે તમે દસની નોટ આપી અને હું વટાવવા ગયો. સામે દુકાનેથી પૈસા મેળવીને આપની પાસે આવતો હતો. ત્યાં હું એક મોટર નીચે આવી ગયો. પીડાને કારણે બેભાન બની ગયો અને જ્યારે જાગ્યો ત્યારે હું સરકારી ઇસ્પિતાલમાં હતો. અકસ્માત બહુ ખરાબ હતો અને મોટા દાકતરની સલાહથી મારો પગ કાપી નાખવામાં આવ્યો. બે મહિના ઇસ્પિતાલમાં તમારા જેવા કોઈ દયાળુ શેઠે પૈસા આપીને ઘોડી કરાવી આપી. પછી બીજી જગ્યાએ ભીખ માગવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે પૈસા ભેગા થયા કે હું આજે આપને આપવા આવ્યો છું.’.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%