Logo

  •  support@imusti.com

Jivanna Hakarno Autograph (જીવનના હકારનો ઓટોગ્રાફ)

Price: ₹ 500.00

Condition: New

Isbn: 9788184407976

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Hardcover

Language: Gujarati

Genre: Literature,

Publishing Date / Year: 2015

No of Pages: 171

Weight: 500 Gram

Total Price: 500.00

    0       VIEW CART

મનના કાગળ ઉપર ઉપસે, હૃદયના અક્ષર સાફ..... જીવનના હકારનો ઓટોગ્રાફ.... દુઃખ, નિરાશા, દર્દ, નિઃસાસા ઘેરી વળે હતાશા; ત્યારે આ પુસ્તકને પાને જીવંત જીવન-આશા.... વિરહતી, સ્લેટ ઘૂંટી રહી છે પ્રેમનો પેરેગ્રાફ.... જીવનના હકારનો ઓટોગ્રાફ.... એકલતા એકાંતને મળશે, મળશે જીવન જોસ, કવિતા-આસ્વાદ વાંચીને ઝળહળ રોમેરોમ..... આનંદના આંગડિયાનો વિશ્વાસુ શરાફ..... જીવનના હકારનો ઓટોગ્રાફ.....