Logo

  •  support@imusti.com

Chikan Soup For Indian Soal Teens Talk Relationships (ચિકન સૂપ ફોર ઇન્ડિયન સોલ ટીન્સ ટોક રિલેશનશિપ)

Price: ₹ 250.00

Condition: New

Isbn: 9788184408317

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Paperback

Language: Gujarati

Genre: Philosophy,

Publishing Date / Year: 2013

No of Pages: 152

Weight: 180 Gram

Total Price: 250.00

    0       VIEW CART

ટીનએજર્સ ખરેખર બે પગ ઉપર ઊભેલા વંટોળિયા જેવા હોય છે. એ માટે તમે તેઓને દોષ આપશો? ન તો કોઈ નાનકડું મજાનું બાળક કે ન કોઈ શાંત મોટો છોકરો, જે તેઓના શરીરમાં થતાં નાટકીય ફેરફારોથી ગૂંચવાઈ ગયા હોય છે, તેમને જ શરીરની જરૂરિયાતો મૂંઝવતી હોય છે. ખોટા દાબથી તે ગુસ્સે થઈ જતા હોય છે. તેઓની નવી સાહસિક જિંદગીમાં કુટુંબ તરફથી થતા અવરોધોથી ચિડાઈ જતા હોય છે, કોઈ તેમને દોરવણી આપે તેવું ખાનગીમાં ઝંખતા હોય છે અને સાથે સાથે વણમાગી સલાહોથી ઉબકાઈ જતા હોય છે. હવે કહો આવા છોકરો કે છોકરી શું કરે? ‘ચિકન સૂપ ફોર ધ ઇન્ડિયન સૉલ: ટીન્સ ટૉક રિલેશનશિપ ’ તેનો જવાબ છે.