Logo

  •  support@imusti.com

Silver Screen (સિલ્વર સ્ક્રીન)

Price: ₹ 295.00

Condition: New

Isbn: 9789351981367

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Paperback

Language: Gujarati

Genre: Film And Performing Art,

Publishing Date / Year: 2016

No of Pages: 208

Weight: 200 Gram

Total Price: 295.00

    0       VIEW CART

આ પુસ્તકમાં ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ની પહેલી અભિનેત્રી ઝુબેદા બેગમથી માંડીને પાર્શ્વગાયિકા શમશાદ બેગમ, મુબારક બેગમ તથા સુધા મલ્હોત્રાની પણ વાત છે. દેવ આનંદ અને શમ્મી કપૂરની પણ વાત છે. નલિની જમવંતથી માંડીને શ્વેતા તિવારીની પણ વાત છે. બોન્ડ ફિલ્મોના મૂળ લેખક ઈઆન ફલેમિંગની પણ વાત છે.