₹250.00
MRPGenre
Novels And Short Stories
Print Length
256 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2015
ISBN
9788193174487
Weight
250 Gram
કળાની ઉપાસના એ કંઈ બાળકીની રમત નથી. કળા તો એના ઉપાસક પાસેથી આકરી ઉપાસના ઈચ્છે છે અને એના ઉપાસકને અનેક જાતની આકરી કસોટીઓમાં મૂકે છે. હૃદયમાં જ્યારે શુદ્ધ કળાના આદર્શના દીપક પ્રગટે છે ત્યારે એ જ્યોતને જાળવી રાખવા માટે કળાના ઉપાસકે એના રક્તના બિંદુએ બિંદુનો ભોગ આપવો પડે છે. અનેક વાવાઝોડાં અને તોફાનમાં પણ જ્યોતને ટકાવી ને જગત સમક્ષ જ્યારે એ કલાકાર હાથમાં દીપકનો પવિત્ર પ્રકાશ લઈને ઊભો રહે છે ત્યારે જગત એના પગ પૂજે છે અને પછી કળા રીઝે છે ત્યારે લક્ષ્મી એના પણ પૂજતી આવે છે. આદર્શની આરાધના પાછળ છુપાયેલું આ સનાતન સત્ય ઈસાડોરાએ જીવી બતાવ્યું છે.
0
out of 5