Ramakda Vahu (રમકડાં વહૂ)

By Vaju Kotak (વજુ કોટક)

Ramakda Vahu (રમકડાં વહૂ)

By Vaju Kotak (વજુ કોટક)

325.00

MRP ₹341.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels And Short Stories

Print Length

336 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2015

ISBN

9788193174432

Weight

350 Gram

Description

એ ચાલી જતી હતી ત્યાં સામેથી જરા લથડિયાં લેતો એક યુવાન આવ્યો. એના ખભા ઉપર કોટ હતો. ફક્ત બે જ પળ માટે એ વિમલ તરફ જોઈ રહ્યો, પણ વિમલ તો ચાલી ગઈ. યુવાન જરા વિચારમાં ઊભો રહ્યો. એ એની સ્મરણશક્તિની મદદ માગી રહ્યો હતો. આ છોકરીને કયાંક જોઈ છે. પણ યાદ આવતું ન હતું. થોડીવારમાં એને યાદ આવી ગયું કે એક દિવસ સવારમાં દરિયાકિનારે આવી જ છોકરીનું એણે ચિત્ર દોરેલું છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%