₹150.00
MRPGenre
Novels And Short Stories
Print Length
144 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2015
ISBN
9788193174401
Weight
150 Gram
જિંદગીમાં દુઃખ જ છે એવું જો માનતા હશો તો ચારે બાજુ દુઃખ જ દેખાશે, પણ આ દુઃખની પાછળ આનંદના ફુંવારા ઊડી રહ્યા છે એ દ્રષ્ટિ ઘણા ઓછા માણસોએ કેળવેલી હોય છે. ખરી રીતે તો આંસુઓના ચમકારમાં જ ચેતનનો આનંદ છુપાયેલો છે. આ આનંદ શોધવા માટે દ્રષ્ટિ કેળવવી પડે છે અને જેને આવી દ્રષ્ટિ મળે છે એને માટે જીવન સદા હસતું રહે છે.
0
out of 5