₹150.00
MRPGenre
Print Length
142 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2016
ISBN
9789351981350
Weight
150 Gram
આજે વિશ્વમાં ક્યાંક ને ક્યાંક નાનાં મોટાં યુદ્ધો ચાલે છે. વિશ્વે બે વિશ્વયુદ્ધો જોયાં છે. માનવી માનવી વચ્ચેની સહિષ્ણુતા ઘટતી જાય છે. આઈએસ જેવાં ખતરનાક આતંકી સંગઠન પાસે અણુશસ્ત્રો જાય તો વિશ્વની શું હાલત થશે? માનવી મંગળ પર વેકેશન ગાળવા જશે ત્યારે કેવો રોમાંચ હશે? પૃથ્વી પર હિમ યુગ આવી જશે તો શું પરિસ્થિતિ પેદા થશે? – આવા અનેક વિષયો પર લખેલા મારા લેખોને આ પુસ્તકમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે.
0
out of 5