Ranma Khilyu Gulab: Part - 5 (રણમાં ખીલ્યું ગુલાબ: ભાગ - ૫)

By Dr. Sharad Thakar (ડૉ. શરદ ઠાકર)

Ranma Khilyu Gulab: Part - 5 (રણમાં ખીલ્યું ગુલાબ: ભાગ - ૫)

By Dr. Sharad Thakar (ડૉ. શરદ ઠાકર)

375.00

MRP ₹393.75 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels And Short Stories

Print Length

338 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2014

ISBN

9788184408683

Weight

425 Gram

Description

અનેક પુસ્તકોથી સન્માનિત આ સર્જક પોતે ગાયનેકોલૉજિસ્ટ છે. જેટલા પ્રેમથી તે પોતાના દર્દીઓની સારવાર કરે છે - નિદાન કરે છે, એટલી જ ચીવટથી તે વાર્તાનું પણ નિદાન કરે છે. એટલા માટે જ તેમની કલમમાંથી સરતી કહાણીઓ સ્વસ્થ હોય છે. સ્વસ્થ કહાણીઓના શરદઋતુ જેવા સર્જક ડૉ. શરદ ઠાકરના આ પુસ્તકમાંથી પણ તમે ગુલાબ જેવી જ મૃદુતા, સુગંધ અને તાજગી અનુભવી શકશો


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%