Logo

  •  support@imusti.com

She Swiped Right Into My Heart (સી સ્વાઇપેડ રાઈટ ઈન ટૂ માય હાર્ટ)

Price: ₹ 200.00

Condition: New

Isbn: 9789351981565

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Paperback

Language: Gujarati

Genre: Novels And Short Stories,

Publishing Date / Year: 2018

No of Pages: 180

Weight: 186 Gram

Total Price: 200.00

    0       VIEW CART

શી સ્વાઇપ્ડ રાઈટ ઈન ટૂ માય હાર્ટ માં સુદીપ નાગરકર એ દોસ્તી વિષે લખિયું છે જેમકે તેના પાત્રો છે. ગીત અને શિવાની બેસ્ટ ફ્રેન્ડ છે ગીત, જેને કોલેજમાં કોઈ જ પસંદ નથી કરતું અને સુંદર શિવાની, જેની સાથે બધા જ દોસ્તી કરવા માંગે છે. લોકપ્રિય થવા માટે ગીત કોલેજમાં બધામાં પ્રિય એવા રુદ્રની મદદ લે છે. રુદ્ર ગીતનો બોયફ્રેન્ડ બનવાનું નાટક કરવાની વાત માની જાય છે. કેમકે એવું કરવાથી તેને શિવાનીની નજીક આવવાની તક દેખાય છે, પણ શિવાનીના મનમાં તો કંઈક બીજું જ વસ્યું છે.