Shikhar Upar Ke Pachhi Khinma? (શિખર ઉપર કે પછી ખીણમા?)

By Pratap Shah (પ્રતાપ શાહ)

Shikhar Upar Ke Pachhi Khinma? (શિખર ઉપર કે પછી ખીણમા?)

By Pratap Shah (પ્રતાપ શાહ)

125.00

MRP ₹137.5 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Self-Help

Print Length

116 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2017

ISBN

9789381478400

Weight

159 Gram

Description

આ પુસ્તક માનવીને જાગૃત કરે છે. સફળતાનાં શિખર પર પહોંચવાની શક્તિ આપે છે અને માનવીનો પંથ હંમેશા પ્રકાશમય છે તેની ગૅરન્ટી આપે છે. આ પુસ્તકમાંથી એ પ્રેરણા મળે છે કે માનવીમાં શું કરવાની શક્તિ નથી ? બધી જ શક્તિ છે. પારસનો સ્પર્શ થાય તો લોખંડ સોનુ બની જાય. તેવી રીતે આ પુસ્તક જે જે લોકો વાંચશે તે તેજોમય - સ્વતેજોમય બની જશે. તે મેં આ પુસ્તક વાંચ્યા પછી અનુભવ્યું છે ઇશ્વરે માનવીને બધીજ શક્તિ આપી છે. બસ, તેનો ઉપયોગ કરવાનો નીર્ધાર જ કરવાનો છે આ પુસ્તક કહે છે કે જયારે માનવીનું અનુસંધાન વિશ્વચેતના સાથે થાય છે તેને પછી પોતે જ પારસ બનવાને આડે કોઈ આવી શકે નહીં.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%