250.00

MRP ₹262.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels And Short Stories

Print Length

216 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2016

ISBN

9789381478363

Weight

278 Gram

Description

મીનળ દીક્ષિત રચિત લઘુનવલ "શાપિત'ની નાયિકા કૈકેયી છે. એમ કહેવાય કે ખલનાયિકા કૈકેયી છે. કૈકેયીને સહુ એ જ રીતે ઓળખે છે. દશરથ રાજાના રાણીવાસની સૌથી યુવાન રાણી કૈકેયીને કારણે જે મહાભારત સર્જાયું તેની કથા રામાયણનો પ્રાણ છે. હવે સવાલ એ થાય કે રામાયણની કથાને વેગ આપવા માટે મહાકવિ વાલ્મીકિએ કૈકેયીનો સહારો લીધો ? રામાયણની વેદી પર કૈકેયીનું બલિદાન ધરાવાયું ? અન્ય કેટકેટલાં નર - નારી - પશુ - પક્ષીઓમાંથી મહાકવિની પસંદગી કૈકેયી પરજ કેમ ઉતરી ? આ પ્રશ્નોના ઉત્તર "શાપિતા' માંથી તમને મળશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%