Love You Dost (લવ યું દોસ્ત)

By Raj Bhaskar (રાજ ભાસ્કર)

Love You Dost (લવ યું દોસ્ત)

By Raj Bhaskar (રાજ ભાસ્કર)

400.00

MRP ₹420 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels And Short Stories

Print Length

264 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2017

ISBN

9789385171789

Weight

548 Gram

Description

દોસ્ત આપણા આયખાને અજવાળે છે. દોસ્તીનું ઋણ કદી ચૂકવાતું હોતું નથી, પણ એના પ્રેમની પહોંચ તો આપવી જ પડે. એમાંય વ્યક્તિ જયારે લેખક - પત્રકાર કે અન્ય ક્ષેત્રના જાહેર માઘ્યમમાં હોય ત્યારે જીગરજાન દોસ્ત વિશે વાત કરે, જાહેર કરે તો દોસ્તીના સંબંધને નવી સુવાસ ફૂટે, દોસ્તના હૈયામાં આનંદના દરિયા ઉછળે. એટલે જ જે દોસ્તોની દોસ્તી જીવવાનું અને જીતવાનું કારણ બની હોય એમના પ્રેમનો આભાર માનવા આ પુસ્તકનું સર્જન કર્યું છે. આ પુસ્તકમાં રણની રેતીને મખમલ કરી ગયેલા કેટલાંક દોસ્તોની વાત કરી છે. અહીં ખભો આપીને આસમાની ટેકો આપી ગયેલા દોસ્તોની વાત છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%