સમષ્ટિના હર રંગ સાથે તદ્રુપ થઈને પ્રવાસ કરતાં અનેક વાર અનુભવ્યું છે કે, કોઈ સ્થળ, કોઈક દ્રશ્ય, કોઈ પ્રસંગ, કોઈ વ્યક્તિ, કે કોઈક અનુભૂતિ ચેતનાને સ્પર્શી જઈને હૃદયમાં સદાને માટે અંકિત થઇ જતી હોય છે. જેમ જેમ આપણે સમયનાં ચઢાણ ચડતા જઇએ, તેમ તેમ ખીણમાં ઝળહળતાં ગામ જેવું સ્મૃતિઓનું વિશ્વ અંતરમાં રચાતું જાય છે. હૃદયમાં વસી બેઠેલા આ વિશ્વના સહપ્રવાસમાં આપનું હાર્દિક સ્વાગત છે.
Ipsitayan (ઈપ્સિતાયન)
Author: Bharati Rane (ભારતી રાણે)
Price:
₹
250.00
Condition: New
Isbn: 9789385171802
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Paperback
Language: Gujarati
Genre: Travel,
Publishing Date / Year: 2017
No of Pages: 236
Weight: 273 Gram
Total Price: ₹ 250.00
Reviews
There are no reviews yet.