₹125.00
MRPGenre
Novels And Short Stories
Print Length
116 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2018
ISBN
9788184403275
Weight
139 Gram
માણસના મનમાં ડોકીયું કરીએ તો સમગ્ર બ્રહ્માંડ તેમાં સમાયેલું મળી આવે, ચાંદાની જેમ ક્યારેક પૂરું તો ક્યારેક અધૂરું થતું મન અંશુમનને પોતાના વશમાં કરી રહ્યું છે, એવી જ કોઈ મનની ગુંચ ઊકેલવા ડો. આકાશ અરોરા મથી રહ્યા છે. જયારે આ ગુંચની મહત્વની કડી અનુષ્કા તો મુસ્તાક પોતાની દુનિયામાં મસ્ત છે. 'પડઘા પડછાયાના....' માં વાંચો તમારા મનનો એક ટુકડો, ક્યાંક પૂરો તો ક્યાંક અધરો....
0
out of 5