Logo

  •  support@imusti.com

Relationship (રિલેશનશિપ)

Price: ₹ 150.00

Condition: New

Isbn: 9789385171826

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Paperback

Language: Gujarati

Genre: Novels And Short Stories,

Publishing Date / Year: 2018

No of Pages: 160

Weight: 181 Gram

Total Price: 150.00

    0       VIEW CART

રિલેશનશિપ દુનિયામાં કોઈ એક વસ્તુ એવી હોય છે કે જે વસ્તુની તમને પેહલેથી ઈચ્છા હોય છે. પણ દર વખતે એ જરૂરી નથી કે તમારી તે ઈચ્છા પૂરી થાય. પ્રેમ પણ એવી જ એક વસ્તુ છે કે જેનો અંત દર વખતે સારો હોતો નથી. હા પણ એ પ્રેમ પણ એની રીતે બહુ સારો હોય છે. આદિ અને માયરાની પણ આવી જ એક સિમ્પલ અને બ્યુટિફૂલ લવ સ્ટોરી છે. આદિ એક એવો છોકરો છે કે જે ને પહેલેથી પ્રેમ કરવાની ઈચ્છા હોય છે. અને આખરે એને કોલેજના ત્રીજા વર્ષમાં માયરા મળી જાય છે. બન્નેની લાઈફ સારી ચાલતી હોય છે, પણ કહેવાય છેને સારી ચાલતી હોય તે લાઈફ ના કેહવાય. બન્નેની લાઈફમાં પણ બસ એવો જ સમય આવે છે. હવે એ દેખવાનું છે કે તે સમયે એ બન્ને એક બીજાને સાંભળી શકે છે કે નહીં ?