Bimboo Madaniya Na Parakramo ! (Part-4) (બિંબૂ મદનિયાં ના પરાક્રમો! (પાર્ટ-૪))

By I.K. Vijaliwala (Dr.) (આઈ.કે. વિજલીવાલા (ડૉ.))

Bimboo Madaniya Na Parakramo ! (Part-4) (બિંબૂ મદનિયાં ના પરાક્રમો! (પાર્ટ-૪))

By I.K. Vijaliwala (Dr.) (આઈ.કે. વિજલીવાલા (ડૉ.))

150.00

MRP ₹165 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Children

Print Length

96 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2020

ISBN

9789354195020

Weight

170 Gram

Description

બિંબૂ મદનિયાનાં પરાક્રમો! ભાગ-4 - જંગલમાં સ્વચ્છતા અભિયાન! સ્વચ્છતા આપણી જિંદગીનું એક અભિન્ન પાસું છે. ગંદકી હોય ત્યાં માંદગી હોય જ. પ્રાથમિક શાળાઓમાં શિખવાતા આ સાદા પાઠને આપણે અહીં બિંબૂ અને એનાં સાથીઓના પરાક્રમોથી શીખીશું. જો કે આ વાર્તાનો ઉદ્દેશ એક નિર્ભેળ આનંદ મળે એટલો જ છે. કોઈને શિખવવા માટે એનું પ્રયોજન નથી. હા, કોઈ એમાંથી કાંઈ શીખે તો વાંધો પણ નથી! અને આજે આપણા દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી જ રહ્યું છે, તો પછી જંગલમાં શું કામ નહીં? આશા રાખું છું કે બાલ-દોસ્તોને બિંબૂ અને વટકુના આ પરાક્રમો પણ ગમશે!... ડૉ. આઈ. કે. વીજળીવાળા


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%