₹40.00
MRPGenre
Language
Gujarati
Publisher
Navajivan Trust
ISBN
9788172292959
સરદાર પટેલે સને 1918થી 1947 સુધી આપેલાં ભાષણોનો આ આધારભૂત સંગ્રહ છે. આપણા સ્વાતંત્ર્ય માટેની આગેકૂચના એ જમાનામાં નિષ્ક્રિય અને સુષુપ્ત પ્રજાને જાગ્રત કરી કાર્યમાં પ્રેરવામાં સરદારનાં આ ભાષણોએ જે અમૂલ્ય ફાળો આપ્યો છે, તે ગુજરાત પૂરતો તો અનન્ય કહી શકાય એવો છે. તે સમર્થ મહાપુરુષની વાણીમાં ગુજરાતી ભાષાનું અસલ જોમ કેવું પ્રગટ થતું હતું તેની ઝલક પણ આ પુસ્તકમાંથી મળી રહેશે.
0
out of 5