Antar Nu Ekant (અંતરનું એકાંત)

By Madhav Ramanuj (માધવ રામાનુજ)

Antar Nu Ekant (અંતરનું એકાંત)

By Madhav Ramanuj (માધવ રામાનુજ)

400.00

MRP ₹420 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Self-Help

Language

Gujarati

Publisher

Navajivan Trust

ISBN

9788172298098

Description

માણસે જેનું આકલન કર્યું ન હોય તેવાં સત્ય હંમેશાં હોય છે. એવાં પણ હોય જે વીતી ચૂક્યાં હોય, ભુલાઈ ગયાં હોય કે સંપૂર્ણ આત્મસાત્ થઈ ગયાં હોય. તો વળી, કેટલાંક તદ્દન નવા જ પ્રકાશ વડે ઝળહળતાં પ્રગટ થતાં હોય અને એ તર્ક વડે સ્વીકાર પામવા પ્રસ્તુત હોય. આ સત્યમાંથી સ્વીકાર-અસ્વીકાર વડે સ્વતંત્રતાની જાગૃતિ અને સભાનતા સ્વયં પેદા થાય છે.
સત્યનાં જ્ઞાન અને સ્વીકારને સમર્પિત જીવન વડે માણસ વૈશ્વિક જીવનનાં સત્ય સાથે એકરૂપ બનીને તેમાં પોતાનું અનુસંધાન સાધે છે. એ સ્થળ અને કાળની વ્યક્તિગત સીમાથી પર અનંત અને અમર્યાદ મહત્ત્વ ધરાવનારાં હોય તેવાં કાર્યો હાથ ધરે છે અને તેને પાર પાડે છે. —લીઓ ટૉલ્સ્ટૉય


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%