Logo

  •  support@imusti.com

Hrudayrogno Payano Upachar (હૃદયરોગનો પાયાનો ઉપચાર)

Price: ₹ 50.00

Condition: New

Isbn: 9788172290535

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Health and Healing,Medicine and Nursing,

Publishing Date / Year: 2012

No of Pages: 138

Total Price: 50.00

    0       VIEW CART

ડો. રમેશભાઈ કાપડિયા એક પ્રતિષ્ઠિત હ્રદયરોગ નિષ્ણાત છે. તેઓ કોરોનરી હ્રદયરોગની સારવાર માટે યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામનું સંચાલન કરી રહ્યા છે. તેમણે લખેલું પુસ્તક ‘પ્રાઈમર ઓફ યુનિવર્સલ હીલિંગ’ તેમના ઉપર્યુક્ત પ્રોગ્રામનું એક પ્રસ્થાન બિંદુ છે. આ પુસ્તક તેનો સીધો અનુવાદ નથી પણ તેનું ગુજરાતી સંસ્કરણ છે. તેઓ આ રોગ મટાડવા માટે કોઈ સરળ માર્ગની શોધ જીવનભર કરતા રહ્યા છે.