₹40.00
MRPPrint Length
261 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 1995
ISBN
9788172291181
આ પ્રવાસકથામાં ઠેકઠેકાણે જીવનનું બળ અને કવિતાની મુલાયમતા જોવા મળે છે. આથી એમની પ્રવાસકથા બુદ્ધિ અને હ્રદય બંનેને સંતોષ પમાડે છે. આ પ્રવાસકથામાં એક પ્રકારની એવી નક્કરતા છે કે આપણને લાગે કે કશું પાના ભરવા માટે અહી લખ્યું નથી. આ બધાને કારણે આ પ્રવાસકથા ક્યારેક ક્યારેક તો સ્થળકાળના બંધનો ફગાવી દઈ શુદ્ધ સાહિત્ય તરીકે વિહરે છે.
0
out of 5