₹450.00
MRPPrint Length
743 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2013
ISBN
9788172294496
ગાંધીજીએ પોરના જીવનકાળમાં દોઢ કરોડ જેટલા શબ્દો લખ્યા હોવાનો એક અંદાજ છે, પરંતુ અનેક વિષય પરના તેમના વિચારોને વ્યક્ત કરતાં કેટલાં પુસ્તકો વિશ્વભરની વિવિધ ભાષામાં પ્રકાશિત થઈ ચૂક્યાં હશે, તેનો અંદાજ બાંધવો મુશ્કેલ છે. ત્યારે ‘ગાંધીજીનો સંસ્કારવારસો’ નોખી ભાત લઈને આવે છે. ધર્મ અને અધ્યાત્મ, રાજકારણ અને અર્થકારણ, વ્યક્તિ અન સમાજ... એમ અનેક વિષયોને સ્પર્શતા આ પુસ્તકમાં ગાંધીજીના વિચારોમાં ચાલતું રહેલું અવિરત આત્મનિરીક્ષણ અનુભવાય છે.
0
out of 5